• 079-23254011
  • નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર, ગુજરાત રાજ્ય
  • gssyguj@gmail.com
Notification

new CET અંતર્ગત સમાવિષ્ટ ૪ યોજનાઓના કામચલાઉ મેરીટ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને તા.૨૯/૦૭/૨૦૨૪ ના રોજથી તા. ૨૫/૦૮/૨૦૨૪ ના રોજ રાત્રીના ૧૨.૦૦ કલાક સુધી આ સાઈટ પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવે છે.                મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાનું કામચલાઉ મેરીટ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓનું તા. ૧૬/૦૭/૨૦૨૪ ના રોજ બપોરે ૧૧.૦૦ કલાકથી તા. ૦૭/૦૮/૨૦૨૪ ના રોજ રાત્રીના ૧૨.૦૦ કલાક સુધી વેબસાઈટ http//gssyguj.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવે છે.                new મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના માટેની અગત્યની સૂચનાઓ: